પુંપૂર્વતા (Protandry) એ એવી અવસ્થા છે,જેમાં......

  • A
    પરાગાશય એ પરાગાસન પછી પરિપક્વ થાય છે.
  • B
    પરાગાશય એ પરાગાસન પહેલાં પરિપક્વ થાય છે.
  • C
    પરાગાશય અને પરાગાસન બંને એકસાથે પરિપક્વ થાય છે.
  • D
    આપેલ તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન (Autogamy) અને ગેઈટોનોગેમી (Geitonogamy) બંને અટકાવવામાં આવે છે?

સતત સ્વ-પરાગનયનનું પરિણામ શું આવે છે....

શું સ્વ-અસંગતતા (self-incompatibility) સ્વ-ફલન (autogamy) પર કોઈ પ્રતિબંધો લાદે છે? કારણો આપો અને આવા છોડમાં પરાગનયનની પદ્ધતિ સૂચવો.

નીચેનામાંથી કઈ પ્રયુક્તિ સ્વ-પરાગનયનને અટકાવે છે?

સ્વ-અસંગતતા (Self-incompatibility) એ શેના માટેની પ્રયુક્તિ છે?
$I$. પર-પરાગનયન સુનિશ્ચિત કરવા માટે
$II$. સ્વ-પરાગનયન અટકાવવા માટે
$III$. સ્વ-ફલન સુનિશ્ચિત કરવા માટે
$IV$. સ્વ-ફલન માટેનું જનીનિક નિયંત્રણ
ઉપર આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo