$Capsella$ માં લઘુબીજાણુધાની ....... પ્રકારનું પોષકસ્તર ધરાવે છે.

  • A
    સ્ફોટનસ્તર (Endothecium)
  • B
    એકઝોથેસિયમ (Exothecium)
  • C
    બીજાણુજનક પેશી (Sporogenous tissue)
  • D
    પોષકસ્તર (Tapetum)

Explore More

Similar Questions

$A$: સ્પોરોડર્મમાં,પેક્ટોસેલ્યુલોઝિક સ્તર સ્પોરોપોલેનિન દ્વારા ઘેરાયેલું હોય છે.
$R$: એક્સાઇન (બાહ્યકવચ) બાહ્ય એકટેક્સાઇન અને આંતરિક એન્ડેક્સાઇનમાં વિભેદિત હોય છે.

નીચે આપેલી આકૃતિનું અવલોકન કરો અને ચારેય ભાગો $a, b, c$ અને $d$ ને ઓળખતો સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ આકૃતિમાં '$X$' શું દર્શાવે છે?

પરાગનલિકાના નિર્માણમાં કયો કોષ સંકળાયેલ છે?

પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo