આવૃત બીજધારી વનસ્પતિઓમાં મુક્ત કોષકેન્દ્રીય વિભાજન કોના નિર્માણ દરમિયાન થાય છે?

  • A
    પુષ્પ નિર્માણ
  • B
    ભ્રૂણપોષ નિર્માણ
  • C
    ભ્રૂણ નિર્માણ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

જો પ્રાથમિક ભ્રુણપોષકોષ કેન્દ્ર $(PEN)$ બહુકોષકેન્દ્રીય પ્રકારનું હોય,તો ભ્રુણપૂટને......કહે છે.

ભ્રૂણપોષ કોષકેન્દ્ર સામાન્ય રીતે કેવું હોય છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં બેવડા ફલનનું કાર્ય શું ઉત્પન્ન કરવાનું છે?

નાળિયેરનું પાણી અને નાળિયેરનો ખાવાલાયક ભાગ એ શેના સમકક્ષ છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષ (endosperm) શેમાંથી વિકસે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo