નીચેનામાંથી શેમાં પરાગરજને નર જન્યુજનક માનવામાં આવે છે?

  • A
    સોરધમ (Sorghum)
  • B
    હાયસિન્થસ (Hyacinthus)
  • C
    વિન્કા (Vinca)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

અર્ધીકરણ દ્વારા $10$ લઘુબીજાણુ માતૃકોષોમાંથી કેટલા પરાગરજ બને છે?

પરાગરજનું બાહ્ય આવરણ (Exine) શેનું બનેલું હોય છે?

આપેલ આકૃતિમાં $A$ થી $F$ દ્વારા દર્શાવેલ રચનાઓને ઓળખો.

જો પરાગરજની માતૃકોષમાં $G_2$ તબક્કે $32 \; pg$ $DNA$ હોય,તો પરાગરજમાં $DNA$ નું પ્રમાણ કેટલું હશે ($; pg$ માં)?

પોલન કિટ (Pollen kit) પદાર્થ કોના દ્વારા સ્ત્રાવિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo