અંડકોષ સિવાય ભ્રૂણપુટના અન્ય કોષમાંથી વિકસતું ભ્રૂણ એ .... નું ઉદાહરણ છે.

  • A
    અપબીજાણુકતા (Apospory)
  • B
    અપયુગ્મન (Apogamy)
  • C
    અપસ્થાનિક ભ્રૂણતા (Adventive embryony)
  • D
    એપોમિક્સીસ (Apomixis)

Explore More

Similar Questions

ફલન વગરના અંડકોષમાંથી બીજનો વિકાસ થવાની પ્રક્રિયાને શું કહે છે?

કેટલીક વનસ્પતિઓમાં,માદા જન્યુ ફલન વગર ભ્રૂણમાં વિકસે છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે?

બહુભ્રૂણીયતા (Polyembryony) સામાન્ય રીતે નીચેનામાંથી કઈ પ્રજાતિમાં જોવા મળે છે?

વાનસ્પતિક પ્રજનન અને અસંયોગીજનન (apomixis) વચ્ચે શું સમાન છે?

$A$: અયુગ્મ સંખ્યામાં રંગસૂત્રો ધરાવતા પોલીપ્લોઇડ્સનું વાનસ્પતિક પ્રજનન દ્વારા સંવર્ધન કરવામાં આવે છે.
$R$: અર્ધીકરણની અનિયમિતતાને કારણે બીજનું નિર્માણ થતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo