કઈ વનસ્પતિમાં લંબોતક પેશી (palisade tissue) પર્ણની બંને બાજુએ આવેલી હોય છે?

  • A
    નેરીયમ
  • B
    યુકેલિપ્ટસ
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    એકપણ નહિં

Explore More

Similar Questions

પૃષ્ઠવક્ષી (dorsoventral) પર્ણના લંબછેદમાં ત્રણ મુખ્ય ભાગો જોવા મળે છે: અધિસ્તર,$A$,અને વાહકપેશી તંત્ર. અધિસ્તર,જે ઉપરની સપાટીને આવરે છે તે $B$ છે અને નીચેની સપાટી $C$ દ્વારા આવરિત હોય છે. $A$,$B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

સમદ્વિપાર્શ્વ (Isobilateral) પર્ણ શેમાં જોવા મળે છે?

બુલિફોર્મ કોષો (Bulliform cells) શેના માટે જવાબદાર છે?

કયા સળંગ કોષોની વચ્ચે મધ્યપટલ (middle lamella) ગેરહાજર હોય છે?

એકદળી પર્ણોમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo