દ્વિદળી મૂળને એકદળી મૂળથી અલગ ઓળખવા માટે નીચેનામાંથી શું જવાબદાર છે?

  • A
    બાહ્યજલવાહક (Exarch xylem)
  • B
    $2-4$ જલવાહક પૂલો
  • C
    $> 6$ જલવાહક પૂલો
  • D
    વિશાળ અને સુવિકસિત મજ્જા

Explore More

Similar Questions

મૂળનું પરિચક્ર (Pericycle) ક્યારેય દ્રઢોતકી (sclerenchymatous) હોતું નથી કારણ કે તે

મૂળમાં,જલવાહક પેશી (xylem) કેવી હોય છે?

અંતઃસ્તરના કોષોમાં . . . . . . થી બનેલી કેસ્પેરિયન પટ્ટીઓ જોવા મળે છે.

હાયપોડર્મિસ (અધસ્તર) શેમાં જોવા મળતું નથી $ - $

પેસેજ કોષો (Passage cells) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo