નીચેનામાંથી કયું ફળ ધાન્યફળ (Caryopsis) છે?

  • A
    ટામેટા
  • B
    રીંગણ
  • C
    મકાઈ
  • D
    કેરી

Explore More

Similar Questions

અષ્ઠિફળ (Drupe) ની રચના ઉદાહરણો સાથે સમજાવો.

........ માં અષ્ટિલા (Drupe) ફળ જોવા મળે છે.

એક ફળ જે સિંકાર્પસ (યુક્તસ્ત્રીકેસરી) સ્ત્રીકેસર ધરાવતા એક જ પુષ્પમાંથી વિકસે છે તેને શું કહેવાય?

$Compositae$ કુળમાં જોવા મળતી ફળના વિકિરણની પેરાશૂટ પદ્ધતિ કઈ રચનાને કારણે હોય છે?

ઇન્ફ્રુક્ટેસેન્સ (Infructescence) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo