રીંગણા,તમાકુ,બટેટા અને ટામેટાં નીચેનામાંથી શેના કારણે એકબીજા સાથે સમાનતા દર્શાવે છે?

  • A
    આ બધી વનસ્પતિઓ $Solanaceae$ કુળની છે.
  • B
    આ બધી વનસ્પતિઓ $Malvaceae$ કુળની છે.
  • C
    આ બધા શાકભાજી છે.
  • D
    તે બધાના ફળોનું આર્થિક મહત્વ છે.

Explore More

Similar Questions

.......... કુળનું નામ તેના પુષ્પવિન્યાસ પર આધારિત છે.

$Solanaceae$ કુળનું આર્થિક મહત્વ જણાવો.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. સૂર્યમુખી$p$. એકેન્થેસી
$B$. તુલસી$q$. કમ્પોઝિટી
$C$. કોફી$r$. લેબિએટી
$D$. અડુસી (વસાકા)$s$. રુબિએસી

મોટા ભાગની પેટ્રો વનસ્પતિઓ ....... કુળ સાથે સંકળાયેલી છે.

વ્યાપારી કપાસ આપતી જાતિ કયા કુળની છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo