$........$ માં ઉપપર્ણો (stipules) સૂત્રાંગોમાં રૂપાંતરિત થયેલા હોય છે.

  • A
    $Smilax$ (સ્માઈલેકસ)
  • B
    $Asphodelus$ (એસ્ફોડેલસ)
  • C
    $Gloriosa$ (કંકાસણી)
  • D
    $Asparagus$ (શતાવરી)

Explore More

Similar Questions

ચતુઃપર્ણી (Quadrifoliate) પંજાકાર સંયુક્ત પર્ણ શેમાં જોવા મળે છે?

પર્ણતલ ફૂલીને જાડું થઈ શકે છે,જેને પર્ણતલ ગાદી (pulvinus) કહેવામાં આવે છે. તે શેમાં જોવા મળે છે $:-$

પર્ણના મુખ્ય ભાગો દર્શાવતી આકૃતિ દોરો.

નીચેનામાંથી કયું વનસ્પતિ માટે મરુનિવાસી (xerophytic) પરિસ્થિતિમાં ટકી રહેવા માટેનું મુખ્ય અનુકૂલન છે?

એક જ ગાંઠ (node) પર બે કે તેથી વધુ પર્ણો ધરાવતી પર્ણવિન્યાસની ગોઠવણીને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo