...... માં કેરોટિનમાંથી વિટામિન $A$ નું સંશ્લેષણ થાય છે.

  • A
    બરોળ
  • B
    ત્વચા
  • C
    સ્વાદુપિંડ
  • D
    આમાંથી કોઈપણ નહિં

Explore More

Similar Questions

વિધાન: ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ (અવરોધક કમળો) ની સ્થિતિમાં,મોટી માત્રામાં અપાચિત ચરબી શરીરની બહાર નીકળી જાય છે.
કારણ: ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ દરમિયાન પિત્તનું નાના આંતરડામાં પ્રવેશ અટકી જાય છે.

કયો ઉત્સેચક આંતરડાના રસ (succus entericus) માં હાજર હોતો નથી?

$A-$ મુખગુહામાં આશરે $30\%$ સ્ટાર્ચનું પાચન લાળરસ એમાયલેઝ (ઇષ્ટતમ $pH\, 6.8$) દ્વારા થાય છે.
$R-$ મુખગુહામાં સ્ત્રવિત લાળમાં ઇલેક્ટ્રોલાઇટ્સ $(Na^+, K^+, Cl^-, HCO_3^-)$ અને ઉત્સેચકો,લાળરસ એમાયલેઝ અને લાયસોઝાઇમ હોય છે.

નીચેના વિધાનોમાંથી ખોટા શબ્દને દૂર કરીને વિધાનો સુધારો:
$(a)$ આંતરડાના શ્લેષ્મ અધિચ્છદમાં આવેલા ગોબ્લેટ કોષો શ્લેષ્મ/કાઈમોટ્રિપ્સિનનો સ્ત્રાવ કરે છે.
$(b)$ ચરબીનું પાચન એમાયલેઝ/લાઈપેઝની મદદથી ડાય- અને મોનોગ્લિસરાઈડ્સમાં થાય છે.
$(c)$ જઠરના શ્લેષ્મની જઠર ગ્રંથિઓમાં ઓક્સિન્ટિક કોષો/ચીફ કોષો હોય છે જે $HCl$ નો સ્ત્રાવ કરે છે.
$(d)$ લાળમાં એવા ઉત્સેચકો હોય છે જે સ્ટાર્ચ/પ્રોટીનનું પાચન કરે છે.

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ ચાવ્યા પછી ખોરાક મીઠો લાગે છે.
$(2)$ પિત્તરસમાં ઉત્સર્ગ દ્રવ્યો જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo