સીક્રીટિન:

  • A
    સ્વાદુપિંડ દ્વારા ઉત્સેચકોનાં સ્ત્રાવને ઉત્તેજે છે,જઠરમાં થતા એસિડનાં સ્ત્રાવને અટકાવે છે,પિત્તાશયને ઉત્તેજે છે.
  • B
    સ્વાદુપિંડ દ્વારા બાયકાર્બોનેટનાં સ્ત્રાવને ઉત્તેજે છે,જઠરમાં થતાં એસિડનાં સ્ત્રાવને અટકાવે છે,યકૃત દ્વારા થતાં બાયકાર્બોનેટનાં સ્ત્રાવને ઉત્તેજે છે.
  • C
    જઠરમાં એસિડનાં સ્ત્રાવને ઉત્તેજે છે,આંતરડાનાં કાર્યને યોગ્ય ક્ષમતા પૂરી પાડે છે,આંતરડાનાં હલનચલનને અવરોધે છે.
  • D
    પિત્તાશયને ઉત્તેજે છે,જઠરમાં થતા એસિડનાં સ્ત્રાવને અટકાવે છે,સ્વાદુરસ દ્વારા થતાં બાયકાર્બોનેટનાં સ્ત્રાવને ઉત્તેજે છે.

Explore More

Similar Questions

નીચે આપેલી યાદીમાંથી $GI$ માર્ગના ચાર મુખ્ય અંતઃસ્ત્રાવો ઓળખો:
$I$. ગેસ્ટ્રિન
$II$. સિક્રેટિન
$III$. કોલેસીસ્ટોકાઈનિન
$IV$. $ACTH$
$V$. $MSH$
$VI$. $GIP$
સાચો વિકલ્પ કયો છે?

$ANF$ નું કાર્ય શું છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ બિન-અંતઃસ્ત્રાવી રચના દ્વારા સ્ત્રાવ પામે છે?

હૃદયના કર્ણકોમાં રુધિરપ્રવાહમાં વધારો થવાથી .......... મુક્ત થાય છે.

$ANF$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo