સૌથી સાદો એમિનો એસિડ ..... છે.

  • A
    ગ્લાયસિન
  • B
    લાયસિન
  • C
    ટાયરોસિન
  • D
    એસ્પાર્ટિક એસિડ

Explore More

Similar Questions

વિહંગ (પક્ષીઓ) અને સસ્તનોના બાહ્યકંકાલ કયા જૈવ અણુના બનેલા છે?

નીચેનામાંથી કયું સરળ પ્રોટીન છે?

$A$: પ્રોટીન અણુઓની તૃતીયક સંરચના તેમને જૈવિક રીતે સક્રિય બનાવે છે.
$R$: તે પ્રોટીન અણુઓનું મૂળભૂત બંધારણ છે જે માત્ર અનેક સહસંયોજક બંધો દ્વારા જળવાઈ રહે છે.

ગ્લાયસીન અને એલેનાઈન $\alpha$-કાર્બન પરના એક વિસ્થાપકને કારણે અલગ પડે છે. અન્ય સામાન્ય વિસ્થાપક સમૂહો કયા છે?

$S$ - વિધાન: હિમોગ્લોબિન એ સંયુગ્મી પ્રોટીન છે.
$R$ - કારણ: હિમોગ્લોબિનના બંધારણમાં ગ્લોબિન પ્રોટીન આવેલું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo