પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો મુખ્ય આધાર કયો છે?

  • A
    કોષકેન્દ્રની રચના
  • B
    પોષણનો પ્રકાર
  • C
    કોષદીવાલની રચના
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$ કોલમ $Y$
$(1)$ એકકોષીય બેક્ટેરિયા $(P)$ ક્લેમિડોમોનાસ
$(2)$ એકકોષીય લીલ $(Q)$ યીસ્ટ
$(3)$ એકકોષીય ફૂગ $(R)$ યુગલીના
$(4)$ એકકોષીય પ્રજીવ $(S)$ બેસિલસ

વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.

કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(i)$ ક્રાયસોફાઈટા$(a)$ ફૂગ
$(ii)$ ગોનિયોલેક્સ$(b)$ ડાયેટમ
$(iii)$ પેનિસિલિયમ$(c)$ પ્લાઝમોડિયમ
$(iv)$ સ્લાઈમ મોલ્ડ$(d)$ ડાયનોફ્લેજેલેટ

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વ્યાખ્યા / સમજૂતી :
$(i)$ સ્વયંપોષી પોષણ
$(ii)$ પરોપજીવી પોષણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo