$Sesbania$ $rostrata$ ને લીલા પડવાશ તરીકે અન્ય જાતિઓ કરતાં વધુ પસંદ કરવામાં આવે છે,કારણ કે...

  • A
    તે ઝડપથી વૃદ્ધિ પામે છે.
  • B
    તે સુવિકસિત મૂળતંત્ર ધરાવે છે.
  • C
    તે પર્ણગંડિકાઓ ધરાવે છે.
  • D
    તે મૂળ અને પ્રકાંડ બંનેમાં મૂળગંડિકાઓ ધરાવે છે.

Explore More

Similar Questions

મોલિબ્ડેનમનું મહત્વનું યોગદાન શેમાં છે?

$nif$ જનીનો શેમાં જોવા મળે છે?

જૈવિક નાઇટ્રોજન સ્થાપનમાં કયું ખનીજતત્વ મહત્વની ભૂમિકા ભજવે છે?

નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી નાઈટ્રોજન સ્થાપક છે?
$(i)$ $Pseudomonas$ $(ii)$ $Azospirillum$
$(iii)$ $Azotobacter$ $(iv)$ $Nostoc$

એક અસહજીવી નાઈટ્રોજન સ્થાપન કરતા પ્રોકેરિયોટનું નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo