નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાંથી કેલસનું નિર્માણ કરવા માટે વપરાય છે?

  • A
    $2, 4 - D$
  • B
    બેન્ઝાઈલ એમિનો પ્યુરિન $(BAP)$
  • C
    ડીફોર્માયલેઝ
  • D
    જીબરેલિક એસિડ

Explore More

Similar Questions

એમ્બ્રીયોઈડ (Embryoid) એટલે શું?

મુરાશિગ અને સ્કૂગ $(Murashige \text{ and } Skoog)$ માધ્યમનો ઉપયોગ શેના માટે થાય છે?

પેશી સંવર્ધન પદ્ધતિઓ દ્વારા રોગમુક્ત છોડ મેળવવા માટે શ્રેષ્ઠ તકનીક કઈ છે?

વિધાન: વનસ્પતિ પેશી સંવર્ધનમાં,કોઈપણ વનસ્પતિ કોષમાંથી દૈહિક ભ્રૂણ (somatic embryos) પ્રેરી શકાય છે.
કારણ: કોઈપણ જીવંત વનસ્પતિ કોષ દૈહિક ભ્રૂણમાં વિભેદિત થઈ શકે છે.

વિધાન : વનસ્પતિ પેશી સંવર્ધનમાં કોઈપણ કોષમાંથી દૈહિક ભ્રૂણ (Somatic embryos) પ્રેરી શકાય છે.
કારણ : કોઈપણ જીવંત વનસ્પતિ કોષ દૈહિક ભ્રૂણમાં વિભેદિત થવા માટે સક્ષમ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo