નીચેના કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ઘઉંનો બ્રાઉન રસ્ટ$(i)$ વાઈરસ
$(b)$ ટોબેકો મોઝેઈક$(ii)$ બેક્ટેરિયા
$(c)$ ક્રુસીફર્સનો બ્લેક રોટ$(iii)$ ફૂગ
$(d)$ શેરડીનો રેડ રોટ$(iv)$ કીટકો

  • A
    $a-iii, b-i, c-ii, d-iii$
  • B
    $a-iv, b-iii, c-ii, d-i$
  • C
    $a-iii, b-ii, c-i, d-iv$
  • D
    $a-iii, b-i, c-ii, d-iii$

Explore More

Similar Questions

જે રોગો અનિયમિત અંતરાલે અને વિવિધ સ્થળોએ થાય છે તેને શું કહેવામાં આવે છે?

'એન્ટિસેપ્ટિક' (પૂતિરોધક) નું એક સારું ઉદાહરણ કયું છે?

$A$ - જઠરમાં એસિડ અને મોઢામાં લાળ એ શારીરિક (physiological) અવરોધના ઉદાહરણો છે.
$R$ - આંખમાંથી આવતા આંસુ એ ભૌતિક (physical) અવરોધનું ઉદાહરણ છે.

રોગકારકો (Pathogens) એટલે શું?

નીચેનામાંથી કયું વનસ્પતિઓને નુકસાન પહોંચાડી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo