આધુનિક ખેડૂતો નીચેનામાંથી કોનો ઉપયોગ કરીને ડાંગરનું ઉત્પાદન $50\%$ જેટલું વધારી શક્યા છે?

  • A
    નીલહરિત લીલ
  • B
    રાઈઝોબિયમ
  • C
    અઝોલા પીન્નાટા (ત્રિઅંગી) માં સાયનો બેક્ટેરિયા
  • D
    ખેતરમાં ખાતર નાંખવાથી

Explore More

Similar Questions

$500 \ kg$ ની એક કાર $50 \ m$ ત્રિજ્યાના વળાંક પર $36 \ km/h$ ના વેગથી ગતિ કરે છે. કાર પર લાગતું કેન્દ્રગામી બળ કેટલું હશે ($N$ માં)?

ગ્લુકોઝ અને મેનોઝ એ

નીચે આપેલા કોમન એમિટર સર્કિટમાં,જો $\beta = 100$,$V_{CE} = 7 \text{ V}$,$V_{BE} = 0 \text{ V}$ (અવગણ્ય),અને $R_C = 2 \text{ k}\Omega$ હોય,તો $\text{mA}$ માં $I_B$ શોધો.

એક પ્રક્રિયા,$3 X_{(g)} \rightarrow 2 Y_{(g)} + Z_{(g)}$,બંધ પાત્રમાં થાય છે. જો $X$ ના અદ્રશ્ય થવાનો દર $7.2 \times 10^{-3} \ mol \ L^{-1} \ s^{-1}$ હોય,તો $Y$ ના નિર્માણનો દર ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo