$Norin-10$ જનીન શું છે?

  • A
    ચોખાનું વામન જનીન
  • B
    ઘઉંનું વામન જનીન
  • C
    ટામેટાનું વામન જનીન
  • D
    ઘઉંનું ગેરૂ રોગ પ્રતિકારક જનીન

Explore More

Similar Questions

ભીંડા ($Abelmoschus$ $esculentus$) માં ........ સામે પ્રતિકારકતા જંગલી જાતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવી હતી અને તેના પરિણામે $A. esculentus$ ની એક નવી જાત વિકસાવવામાં આવી જેને ........ કહેવાય છે.

$Hybrid$ $vigour$ (સંકર ઓજસ) ને સમાન શબ્દ કયો છે?

ધારો કે તમે વનસ્પતિ સંવર્ધક છો. તો કૃષિ પાકમાં કયું લક્ષણ તમે સૌ પ્રથમ દાખલ કરવાનો પ્રયત્ન કરશો?

નીચેના ($A$ થી $C$) વિધાનોમાં આપેલ ખાલી જગ્યા પૂરો:
$(A)$ કોઈપણ કોષ/નિવેશ્યનમાંથી સંપૂર્ણ છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતાને ......$(i)$ .......કહે છે.
$(B)$ ........$(ii)$ ........દ્વારા પ્રતિકારક જનીનનું સ્થળાંતર થાય છે. ત્યારબાદ લક્ષ્ય અને વનસ્પતિના સ્ત્રોત વચ્ચે ......$(iii)$ .......થાય છે.
$(C)$ ચોખાની જાત $IR8$ ........$(iv)$ દેશમાં વિકસાવવામાં આવી હતી.

વાનસ્પતિક પ્રજનન કરતી વનસ્પતિઓમાં હીટરોસીસ (સંકર ઓજ) ઈચ્છનીય છે,કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo