નીચેનામાંથી કયા પાકમાં $BGA$ (બ્લુ-ગ્રીન આલ્ગી - નીલહરિત લીલ) મુખ્યત્વે જૈવ ખાતર તરીકે વપરાય છે?

  • A
    ઘઉં
  • B
    ચણા
  • C
    રાઈ
  • D
    ડાંગર

Explore More

Similar Questions

માઈકોરાઈઝા (કવકજાળ) માં ફૂગ વનસ્પતિને શું આપે છે?

નીચેનામાંથી કયું એક જૈવખાતર નથી?

વૈજ્ઞાનિક કારણો આપો: જૈવિક ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગ પર દબાણ વધ્યું છે.

નીચેનામાંથી કયા સજીવને કારણે ડાંગરનું ઉત્પાદન વધે છે?

ડાંગરના ખેતરોમાં $Azolla$ સાથે સંકળાયેલ નાઈટ્રોજનનું સ્થાપન કરતા સૂક્ષ્મજીવો ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo