સસ્તન પ્રાણીઓના ચેતાતંતુઓમાં ચેતા આવેગના વહનની ઝડપ કેટલી હોય છે?

  • A
    $1 \ m/s$
  • B
    $100 \ m/s$
  • C
    $1000 \ m/s$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વિશ્રામી કલા વીજસ્થિતિમાન (Resting potential) એટલે શું? ચેતા આવેગનું વહન કેવી રીતે થાય છે?

જ્યારે ચેતાકોષ કોઈ આવેગનું વહન કરતો નથી,ત્યારે અક્ષતંતુની પટલ $...........$ આયનો માટે પ્રમાણમાં વધુ પ્રવેશશીલ અને $...........$ આયનો માટે લગભગ અપ્રવેશશીલ હોય છે.

ચેતાકોષના પટલની વિશ્રામ અવસ્થામાં,જો સાંદ્રતા ઢાળને કારણે પ્રસરણ થવા દેવામાં આવે,તો કયો આયન કોષમાં પ્રવેશવા દેવામાં આવે છે?

ચેતાતંતુમાં ચેતા આવેગ ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે પટલ નીચેનામાંથી કોના માટે વધુ પ્રવેશશીલ બને છે?

ચેતાતંતુમાં $Ranvier$ ની ગાંઠો (nodes of $Ranvier$) વચ્ચે ક્રિયાત્મક સ્થિતિમાન (action potential) ના કૂદકાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo