સ્વયંવર્તી ચેતાતંત્ર (Autonomic Neural System) શું નિયંત્રિત કરે છે?

  • A
    શરતી પરાવર્તીક્રિયા (Conditioned reflexes)
  • B
    કરોડરજ્જુનું કાર્ય
  • C
    દેહકોષ્કીય અંગો (Visceral organs) નું કાર્ય
  • D
    પરાવર્તી ક્રિયા (Reflex actions)

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓમાં કયું તંત્ર બાહ્ય ગર્ભસ્તર (ectoderm) માંથી વિકાસ પામે છે?

$P$ - ચેતાતંત્ર જે $CNS$ થી કંકાલસ્નાયુઓ તરફ ઊર્મિવેગોનું વહન કરે છે.
$Q$ - ચેતાતંત્ર જે $CNS$ થી શરીરના અનૈચ્છિક અંગો અને લીસા સ્નાયુઓ તરફ ઊર્મિવેગોનું વહન કરે છે.
$\quad\quad\quad P \quad\quad Q$

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

મનુષ્યમાં કોષ્ઠીય અંગો (visceral organs) કોના દ્વારા ચેતાપ્રેરિત હોય છે?

$PNS$ માં શેનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo