બહુકોષીય પ્રાણીઓમાં આંતરકોષીય કોમ્યુનિકેશન (સંદેશાવ્યવહાર) શેના દ્વારા થાય છે?

  • A
    માત્ર ચેતાતંત્ર દ્વારા
  • B
    માત્ર પાચનતંત્ર દ્વારા
  • C
    માત્ર શ્વસનતંત્ર દ્વારા
  • D
    ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવીતંત્ર બંને દ્વારા

Explore More

Similar Questions

એપીનેફ્રાઇન એ..... છે.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. પેપ્ટાઈડ, પોલિપેપ્ટાઈડ, પ્રોટીન અંતઃસ્ત્રાવો$I$. એપીનેફ્રિન
$Q$. સ્ટિરોઈડ્સ$II$. થાઈરોઈડ અંતઃસ્ત્રાવો
$R$. આયોડોથાઈરોનીન્સ$III$. કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, ઈસ્ટ્રાડાયોલ, પ્રોજેસ્ટેરોન
$S$. એમિનો એસિડ વ્યુત્પન્નો$IV$. સ્વાદુપિંડ, પિટ્યુટરી અને હાયપોથેલેમસના અંતઃસ્ત્રાવો

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવની ક્રિયામાં દ્વિતીયક સંદેશાવાહક (secondary messenger) નથી?

સ્ટીરોઈડ અને પેપ્ટાઈડ અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિ આકૃતિ સાથે સમજાવો.

અંતઃસ્ત્રાવો . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo