ચેતાસંધ (synapse) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ચેતાસંધ $2$ પટલો દ્વારા બને છે,ચેતાકોષીય ગાંઠનું પૂર્વ-ચેતાસંધ પટલ અને શિખાતંતુનું પશ્ચ-ચેતાસંધ પટલ.
  • B
    ચેતાસંધ પટલો હંમેશા ચેતાસંધ અવકાશ (synaptic cleft) દ્વારા અલગ પડે છે.
  • C
    વિદ્યુત ચેતાસંધ એ એક જ અક્ષતંતુ (axon) પર આવેગના વહન સમાન છે.
  • D
    રાસાયણિક ચેતાસંધમાં,ચેતાપ્રેષકો મુક્ત થાય છે અને પશ્ચ-ચેતાસંધ પટલમાં ઉત્તેજક અથવા અવરોધક સ્થિતિમાન ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

ચેતાસંધિ (synapse) માંથી એક આવેગના વહન પછી,તે તરત જ બીજો આવેગ વહન કરી શકતું નથી કારણ કે ત્યાં નીચેનામાંથી કયું રસાયણ સક્રિય હોય છે?

ચેતા આવેગનું વહન કોની મદદથી નોંધી શકાય છે?

ચેતોપાગમીય ગાંઠ (synaptic knob) $..........$ ધરાવે છે.

એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ચેતોપાગમ (synapse) વિસ્તારમાં ઉર્મિવેગનું રાસાયણિક વહન શેના દ્વારા થાય છે?

ચેતોપાગમીય વિલંબ (synaptic delay) કેટલો સમય ટકે છે ($, ms$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo