એસિટાઈલ કોલાઈનનું મુખ્ય કાર્ય શું છે?

  • A
    હૃદયના ધબકારા વધારે છે
  • B
    ચેતાકીય આવેગોના ચેતોપાગમીય વહનમાં મદદ કરે છે
  • C
    ચેતાક્ષ દ્વારા ચેતાકીય આવેગોના વહનમાં મદદ કરે છે
  • D
    પરાવર્તી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે

Explore More

Similar Questions

પ્રી-સાયનેપ્ટિક ભાગ કયો છે?

પાર્કિન્સનનો રોગ (જે ધ્રુજારી અને અંગોની ક્રમશઃ જડતા દ્વારા વર્ગીકૃત થયેલ છે) મગજના એવા ચેતાકોષોના અધઃપતનને કારણે થાય છે જે હલનચલન અને નિયંત્રણમાં સામેલ હોય છે. આ માટે જવાબદાર ન્યુરોટ્રાન્સમીટરને ઓળખો.

એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેના અવકાશને . . . . . . કહે છે.

ચેતોપાગમીય ગાંઠ (synaptic knob) $..........$ ધરાવે છે.

ન્યુરોટ્રાન્સમિટર્સ માટેના રિસેપ્ટર સ્થાનો .......... પર હાજર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo