અંતઃકર્ણના કોર્ટીના અંગ (organ of Corti) માં આવેલા રોમકોષો (hair cells) શેના પર સ્થિત હોય છે?

  • A
    ટેક્ટોરિયલ કલા (Tectorial membrane)
  • B
    સ્કેલા મીડિયા (Scala media)
  • C
    આધારી કર્ણપટલ (Basilar membrane)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

ધારો કે તમે ભૂકંપ અનુભવ્યો છે. તમને શું લાગે છે કે આ અનુભવમાં નીચેનામાંથી કયા જ્ઞાનેન્દ્રિયનો સમાવેશ થાય છે?

સાંભળવા માટે ચેતા આવેગ કયા સ્થાનથી ઉત્પન્ન થાય છે?

$.....P.....$ અંડાકાર ગવાક્ષ (oval window) માં અંત પામે છે,જ્યારે $.....Q.....$ ગોળાકાર ગવાક્ષ (round window) માં અંત પામે છે,જે મધ્યકર્ણમાં ખૂલે છે.
$\quad\quad\quad P\quad\quad \quad Q$

બાહ્યલસિકા (Perilymph) થી ભરેલ રચનાઓ - $P$
અંત:લસિકા (Endolymph) થી ભરેલ રચનાઓ - $Q$
$I -$ સ્કેલા વેસ્ટીબ્યુલી,$II -$ સ્કેલા ટિમ્પેની,$III -$ સ્કેલા મિડીયા
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad\quad Q$

માનવ કાન .... આવૃત્તિ ધરાવતા ધ્વનિ તરંગો સાંભળી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo