ચેતોપાગમ (synapse) માં ઉર્મિવેગનું વહન શેના દ્વારા થાય છે?

  • A
    એસિટાઈલકોલાઈન અને સિમ્પેથેટિન
  • B
    કોલાઈન અને એસિટાઈલકોલાઈન
  • C
    એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિન
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

બે ચેતાકોષો વચ્ચેના કાર્યાત્મક જોડાણને શું કહેવામાં આવે છે?

જો ચેતોપાગમમાં $GABA$ મુક્ત થાય તો શું થાય?

વિદ્યુત ચેતોપાગમ (Electrical synapse) નીચેનામાંથી કયા લક્ષણો દર્શાવતું નથી . . . . . . .

વિદ્યુત પ્રસરણ અને રાસાયણિક પ્રસરણ વચ્ચે શું તફાવત છે?

નીચેનામાંથી કયું ચેતાપ્રેષક (neurotransmitter) તરીકે વર્તતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo