એક ચેતાકોષના ચેતાક્ષ (axon) અને બીજા ચેતાકોષના શિખાતંતુ (dendrite) વચ્ચેના જોડાણને શું કહે છે?

  • A
    જોડાણ
  • B
    ચેતોપાગમ (Synapse)
  • C
    સતત તંતુ
  • D
    જોડાણ બિંદુ

Explore More

Similar Questions

ચેતાતંત્રમાં,રાસાયણિક ચેતોપાગમ (chemical synapse) આશરે . . . . . . જેટલી ચેતોપાગમીય ફાટ (synaptic gap) ધરાવે છે.

ચેતોપાગમ (synapse) માંથી ઉર્મિવેગના વહનની પાંચ ઘટનાઓ નીચે આપેલી છે:
$a.$ કેટલાક ચોક્કસ આયન માર્ગો ખૂલે છે,જે આયનોને દાખલ થવા દે છે અને પશ્વ-ચેતોપાગમીય ચેતાકોષમાં નવું સક્રિય કલાવીજસ્થિતિમાન (action potential) ઉત્પન્ન કરે છે.
$b.$ ચેતાપ્રેષક (neurotransmitter) અણુઓ પશ્વ-ચેતોપાગમીય કલા પરના ગ્રાહીઓ સાથે જોડાય છે.
$c.$ ચેતોપાગમીય પુટિકાઓ પૂર્વ-ચેતોપાગમીય કલા સાથે જોડાય છે અને ચેતાપ્રેષક દ્રવ્ય ચેતોપાગમીય અવકાશમાં મુક્ત થાય છે. પૂર્વ-ચેતોપાગમીય કલાનું વિધ્રુવીકરણ પ્રેરાય છે.
$d.$ સક્રિય કલાવીજસ્થિતિમાન ચેતાક્ષના છેડા (axon terminal) પર પહોંચે છે.
આ ઘટનાઓનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું એસિટાઈલકોલીન એસ્ટરેઝ ઉત્સેચકને અવરોધે છે?

ચેતોપાગમીય વિલંબ (synaptic delay) કેટલો સમય ટકે છે ($, ms$ માં)?

નીચેનામાંથી કયું ચેતાપ્રેષક (neurotransmitter) અવરોધક (inhibitory) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo