મગજનો કયો ભાગ ટૂંકા ગાળાની યાદશક્તિને લાંબા ગાળાની યાદશક્તિમાં રૂપાંતરિત કરવા માટે જવાબદાર છે?

  • A
    લિમ્બિક લોબ
  • B
    ટેમ્પોરલ લોબ (શંખક ખંડ)
  • C
    ફ્રન્ટલ કોર્ટેક્સ (અગ્ર બાહક)
  • D
    હિપ્પોકેમ્પસ

Explore More

Similar Questions

વાણી માટેનું $Broca's\, area$ ક્યાં આવેલું હોય છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$i$. અગ્ર મગજખંડ (Frontal lobe)$a$. સ્વાદગ્રાહીઓ (Gustatory receptors)
$ii$. પાર્શ્વ મગજખંડ (Parietal lobe)$b$. ઘ્રાણગ્રાહીઓ (Olfactory receptors)
$iii$. શંખક મગજખંડ (Temporal lobe)$c$. દ્રષ્ટિની સંવેદના
$iv$. પશ્ચ મગજખંડ (Occipital lobe)$d$. બ્રોકાનું ક્ષેત્ર (Broca's area)

શરીરની સૌથી નાની મસ્તિષ્ક ચેતા (cranial nerve) કઈ છે?

માનવ મગજની $III$ વેન્ટ્રિકલ (ત્રીજી ક્ષેપક) પાછળની તરફ $IV$ વેન્ટ્રિકલ (ચોથી ક્ષેપક) સાથે . . . . . . દ્વારા જોડાયેલ છે.

નીચેનામાંથી કઈ જોડી સાચી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo