નીચેનામાંથી કયું સસ્તન વર્ગ $(Mammalia)$ નું વિશિષ્ટ લક્ષણ નથી?

  • A
    સાત ગ્રીવ કશેરૂકાં
  • B
    કૂપદંતી દંતવ્યવસ્થા
  • C
    વાયુકોષ્ટી ફેફસાં
  • D
    દસ જોડ મસ્તિષ્ક ચેતાઓ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લક્ષણ વર્ગ સસ્તન (Mammalia) નું વિશિષ્ટ લક્ષણ છે?

બ્લબર (blubber) નામની ચરબી શેમાંથી મેળવી શકાય છે?

$A$ : ચામાચીડિયા અને વ્હેલને સસ્તન પ્રાણીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
$R$ : ચામાચીડિયા અને વ્હેલ ઇકોલોકેશન (પ્રતિધ્વનિ સ્થાન) અને ચાર ખંડવાળું હૃદય ધરાવે છે.

....... માં અંડાકાર,દ્વિબહિર્ગોળ અને કોષકેન્દ્રયુક્ત $RBCs$ જોવા મળે છે.

સ્તન ગ્રંથિઓ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo