નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?

  • A
    કોર્પસ લ્યુટિયમ - રિલેક્સિન (સ્ત્રાવ)
  • B
    ઈન્સ્યુલીન - ડાયાબિટીસ મેલીટસ (રોગ)
  • C
    ગ્લુકાગોન - બીટાકોષો (સ્ત્રોત)
  • D
    સોમેટોસ્ટેટીન - ડેલ્ટા કોષો (સ્ત્રોત)

Explore More

Similar Questions

બીટા અને આલ્ફા કોષો અનુક્રમે કયા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે?

ઇન્સ્યુલિન લેંગરહેન્સના ટાપુઓના $\beta$-કોષો દ્વારા સ્ત્રવિત થાય છે. ઇન્સ્યુલિનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$A$ થી $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો:
કોષોના પ્રકાર (લેંગરહેન્સ) અંતઃસ્ત્રાવો
$\alpha$-કોષો સ્ત્રાવ કરે છે $A$
$\beta$-કોષો સ્ત્રાવ કરે છે $B$
$\delta$-કોષો સ્ત્રાવ કરે છે $C$

સ્વાદુપિંડના કયા કોષો ઈન્સ્યુલીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?

"ડાયાબિટિક કોમા" ઈન્સ્યુલીનના અલ્પ સ્ત્રાવણથી થાય છે, જેમાં -

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo