જે અંતઃસ્ત્રાવો દૂધનો સ્ત્રાવ,દૂધનું વહન (ઇજેક્શન) અને અંડપુટિકાની વૃદ્ધિને પ્રેરે છે,તે અનુક્રમે .......... તરીકે ઓળખાય છે.

  • A
    $PRL, OT$ અને $LH$
  • B
    $PRL, OT$ અને $FSH$
  • C
    $LH, PRL$ અને $FSH$
  • D
    $OT, PRL$ અને $FSH$

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$1$. પિટ્યુટરી ગ્રંથિ$p$. શ્વાસનળી
$2$. થાયરોઇડ ગ્રંથિ$q$. અસ્થિમય ગુહા (સેલા ટર્સિકા)
$3$. થાઇમસ$r$. મૂત્રપિંડનો અગ્ર ભાગ
$4$. એડ્રિનલ ગ્રંથિ$s$. હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુ

નીચેનામાંથી કયો રાસાયણિક પદાર્થ તેની જૈવિક શ્રેણીની દ્રષ્ટિએ અન્ય કરતા અલગ પડે છે?

$X \stackrel{GnRH}{\longrightarrow} Y \stackrel{LH}{\longrightarrow} Z$
$X$,$Y$ અને $Z$ તરીકે દર્શાવવામાં આવેલી ગ્રંથિઓ કઈ છે?

નીચેના વિધાનોમાં ખોટા શબ્દોને બદલીને તેને સુધારો:
$(a)$ ઇન્સ્યુલિન એ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે.
$(b)$ $TSH$ કોર્પસ લ્યુટિયમમાંથી સ્ત્રવિત થાય છે.
$(c)$ ટેટ્રાઆયોડોથાયરોનિન એ કટોકટીનો અંતઃસ્ત્રાવ છે.
$(d)$ પિનિયલ ગ્રંથિ મૂત્રપિંડના અગ્ર ભાગ પર આવેલી છે.

નીચેનામાંથી કોને "જૈવિક મધ્યસ્થી" (biological middleman) કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo