નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવોની જોડી એકબીજાની વિરોધી (antagonistic) અસર ધરાવે છે?

  • A
    $FSH$ અને $LH$
  • B
    ઓક્સિટોસીન અને વાસોપ્રેસિન
  • C
    નોરએડ્રિનાલિન અને એડ્રિનાલિન
  • D
    ઈન્સ્યુલીન અને ગ્લુકાગોન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઇન્સ્યુલિનની ક્રિયા દર્શાવે છે?

નીચેનામાંથી કઈ જોડી અંતઃસ્ત્રાવી ભાગ અને તેના દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવની સાચી જોડી છે?

ઇન્સ્યુલિન એ . . . છે.

કોલમ $-I$ માં સૂચિબદ્ધ કોષોના પ્રકારોને કોલમ $-II$ માં આપેલા સ્ત્રાવ સાથે જોડો. બે કોલમના મૂળાક્ષરોનું સાચું સંયોજન આપતો જવાબ પસંદ કરો.
કોલમ $-I$ (કોષોના પ્રકાર) કોલમ $-II$ (સ્ત્રાવ)
$(A)$ બીટા કોષો $(p)$ લાયસોઝાઇમ
$(B)$ માસ્ટ કોષો $(q)$ હિસ્ટામાઇન
$(C)$ પેનેથ કોષો $(p)$ લાયસોઝાઇમ
$(D)$ એસીનાર કોષો $(s)$ સ્વાદુપિંડના ઉત્સેચકો

કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવી અને બહિઃસ્ત્રાવી બંને પ્રકારની છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo