નીચેની યાદીઓને યોગ્ય રીતે જોડો (અંતઃસ્ત્રાવ અને તેના સ્ત્રાવનો સ્ત્રોત):
યાદી-$I$યાદી-$II$
$(a)$ સોમેટોસ્ટેટીન$(1)$ પિનિયલ ગ્રંથિ
$(b)$ મેલેટોનીન$(2)$ કોર્પસ લ્યુટિયમ
$(c)$ આલ્ડોસ્ટેરોન$(3)$ જરાયુ
$(d)$ પ્રોજેસ્ટેરોન$(4)$ એડ્રિનલ બાહ્યક
$(e)$ $HCG$$(5)$ લેન્ગરહાન્સનાં કોષપુંજો
$(6)$ એડિનોહાયપોફાયસીસ

  • A
    $a-5, b-1, c-6, d-3, e-2$
  • B
    $a-1, b-2, c-4, d-3, e-5$
  • C
    $a-2, b-6, c-4, d-5, e-3$
  • D
    $a-5, b-1, c-4, d-2, e-3$

Explore More

Similar Questions

નીચેના વિભાગોને જોડો :
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ પ્રોજેસ્ટેરોન$(a)$ શુક્રપિંડ
$(2)$ ટેસ્ટોસ્ટેરોન$(b)$ જરાયુ
$(3)$ ઓક્સિટોસીન$(c)$ અંડપિંડ
$(4)$ રિલેક્સિન$(d)$ પીટ્યુટરી

અસંગત વિકલ્પ પસંદ કરો.

કયા અંતઃસ્ત્રાવના સ્ત્રાવને કારણે રુધિરનું દબાણ અને હૃદયના ધબકારામાં વધારો થાય છે?

કઈ મસ્તિષ્ક ચેતા (cranial nerve) હૃદયના ધબકારાના નિયંત્રણ માટે જવાબદાર છે?

કૉલમ-$I$ ની વસ્તુઓને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$ | કૉલમ-$II$
$(i)$ એક્રોમેગેલી | $A$. લ્યુટિનાઇઝિંગ હોર્મોન
(ii) વેસોપ્રેસિન | $B$. ઓક્સિટોસિન
(iii) અંડપાત | $C$. $GH$
(iv) બાળજન્મ | $D$. $FSH$
$(v)$ શુક્રકોષજનન | $E$. ડાયાબિટીસ ઇન્સિપિડસ
સાચો જોડકાનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo