$Graves'$ રોગ ..... નાં પરિણામે થાય છે.

  • A
    થાયરોઈડ ગ્રંથિની અતિક્રિયાશીલતા
  • B
    એડ્રિનલ બાહ્યકની ઓછી ક્રિયાશીલતા
  • C
    એડ્રિનલ મજ્જકની અતિ ક્રિયાશીલતા
  • D
    લેંગરહાન્સનાં કોષપુંજોની ઓછી ક્રિયાશીલતા

Explore More

Similar Questions

થાયરોક્સિન કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

એક ગર્ભવતી મહિલા એક એવા બાળકને જન્મ આપે છે જે કુંઠિત વૃદ્ધિ,માનસિક મંદતા,નીચો બુદ્ધિઆંક $(IQ)$ અને અસામાન્ય ત્વચા ધરાવે છે. આ સ્થિતિ શેના કારણે હોઈ શકે?

દેડકાના ટેડપોલને વિશાળ કદના ટેડપોલ તરીકે ઉછેરી શકાય છે જો તેમને:

પુખ્ત વયના વ્યક્તિઓમાં થાઇરૉક્સિનની ઉણપને કારણે નીચે મુજબની સ્થિતિ જોવા મળે છે:
$(i)$. ધીમો ચયાપચયનો દર
$(ii)$. શરીરના વજનમાં વધારો
$(iii)$. પેશીઓમાં પાણીનો સંગ્રહ થવાની વૃત્તિ
આ સ્થિતિને શું કહેવામાં આવે છે?

કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવનાં સ્ત્રાવ પહેલા તેને સંગ્રહી રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo