હૃદયના કોષોમાં,કયો અણુ દ્વિતીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે અને એડ્રિનાલિનના પ્રતિચાર સ્વરૂપે સ્નાયુકોષોના સંકોચનમાં વધારો કરે છે?

  • A
    $cAMP$
  • B
    $cGMP$
  • C
    $GTP$
  • D
    $ATP$

Explore More

Similar Questions

આંતરકોષીય રીસેપ્ટર્સ (intracellular receptors) સાથે આંતરક્રિયા કરતા અંતઃસ્ત્રાવો કયા છે?
$I. \text{સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવો}$
$II. ACTH$
$III. \text{આયોડોથાયરોનીન્સ}$
$IV. MSH$
સાચો વિકલ્પ પસંદ કરો.

ખોટી જોડી પસંદ કરો:

નીચેનામાંથી કયો દ્વિતીય સંદેશાવાહક (secondary messenger) છે?

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવની ક્રિયામાં દ્વિતીયક સંદેશાવાહક (secondary messenger) નથી?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo