જરાયુ (Placenta) દ્વારા કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે?

  • A
    $GH$
  • B
    ગેસ્ટ્રીન
  • C
    $ACTH$
  • D
    પ્રોજેસ્ટેરોન

Explore More

Similar Questions

પ્લેસેન્ટા (જરાયુ) ના સૌથી સરળ પ્રકારમાં,ગર્ભનું રુધિર માતાના રુધિરથી છ અવરોધો દ્વારા અલગ પડે છે. માનવ પ્લેસેન્ટામાં કેટલા અવરોધો ગુમાવાય છે?

નીચેનામાંથી કોના દ્વારા પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે?

માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો પસંદ કરો.

$A$: જો ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળા પછી બંને અંડાશય દૂર કરવામાં આવે,તો પણ ગર્ભનો સામાન્ય વિકાસ ચાલુ રહે છે.
$R$: પ્રથમ ત્રિમાસિક ગાળા પછી જરાયુ (placenta) પૂરતા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.

પૃષ્ઠવંશ (Notochord),કંકાલ તંત્ર અને ત્વચાનું અધિચ્છદ (dermis) એ કોના વ્યુત્પન્ન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo