હાલમાં ઓળખાતા સ્થાનિક રીતે કાર્ય કરતા અંતઃસ્ત્રાવોના સમૂહને....... કહે છે.

  • A
    પ્રોસ્ટાગ્લેન્ડિન્સ
  • B
    પ્રોસ્ટાસાયક્લિન્સ
  • C
    સાયટોકાઈનીન્સ
  • D
    પદાર્થ $P$

Explore More

Similar Questions

આપેલ કોષ્ટકમાં કઈ હરોળમાં આપેલા શબ્દો આ વિધાનને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરે છે? $(I)$ ગ્રંથિઓ $(II)$ ઉત્પન્ન કરે છે, જેનું વહન $(III)$ તંત્ર દ્વારા થાય છે.
હરોળ$I, II, III$
$A$. પાચન, અંતઃસ્ત્રાવો, પરિવહન
$B$. અંતઃસ્ત્રાવી, ઉત્સેચકો, લસિકા
$C$. અંતઃસ્ત્રાવી, અંતઃસ્ત્રાવો, પરિવહન
$D$. પાચન, ઉત્સેચકો, લસિકા

પ્રોટીન અને સ્ટીરોઈડ હોર્મોનની કાર્યપદ્ધતિ વચ્ચેના તફાવતો સમજાવો.

વિધાન $-I :$ આયોડોથાયરોનિન કોષના કોષરસસ્તરને ઓળંગી શકે છે.
વિધાન $-II :$ આયોડોથાયરોનિનના ગ્રાહીઓ કોષરસસ્તર પર હાજર હોય છે.

સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો સામાન્ય રીતે લક્ષ્ય કોષોની પ્રવૃત્તિને કેવી રીતે બદલે છે?

રિસેપ્ટર (ગ્રાહી) $.......$ ના બનેલા હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo