નીચેનામાંથી કયા કોષોને ભક્ષકકોષો (phagocytic cells) તરીકે ગણવામાં આવતા નથી?

  • A
    $NK$ કોષો
  • B
    મેક્રોફેઝ (બૃહદભક્ષકકોષો)
  • C
    એકકેન્દ્રી કણ (મોનોસાઇટ્સ)
  • D
    લસિકાકોષો (લિમ્ફોસાઇટ્સ)

Explore More

Similar Questions

નીચેનામાંથી ગૌણ લસિકા અંગોનો સમૂહ ઓળખો.

એન્ટિજન કયા સ્વરૂપમાં હોય છે?

એન્ટિબોડીના બંધારણમાં નીચેનામાંથી કયા પ્રકારની શૃંખલાઓ હાજર હોય છે?

Helper $T$-cells : Lymphokines :: Killer $T$-cells : . . . . . . .

નીચેનામાંથી કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન (immunoglobulins) નો ગુણધર્મ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo