નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચેનામાંથી શું થાય છે?

  • A
    શરીર એન્ટિજનની વિરુદ્ધમાં એન્ટિબોડી તૈયાર કરે છે.
  • B
    એન્ટિબોડી શરીરમાં જન્મથી જ હાજર હોય છે.
  • C
    તૈયાર એન્ટિબોડી બહારથી શરીરમાં દાખલ કરવામાં આવે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

એન્ટિબૉડી એટલે શું?

નીચેનામાંથી કોનો સમાવેશ જન્મજાત પ્રતિકારકતાના કોષીય અંતરાયમાં કરી શકાતો નથી?

$MALT$ (શ્લેષ્મ-સંબંધિત લસિકાપેશી) ક્યાં આવેલ છે?

કોલોસ્ટ્રમ (નવજાત શિશુ માટેનું પ્રથમ દૂધ) માં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું ઇમ્યુનોગ્લોબ્યુલિન કયું છે?

નીચેનામાંથી કયું મ્યુકોસા-એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ $(MALT)$ નું ઉદાહરણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo