નીચેનામાંથી કયું લક્ષણ $ARC$ ($AIDS$-Related Complex) નું નથી?

  • A
    કાપોસી સાર્કોમા (રુધિરવાહિનીનું કૅન્સર)
  • B
    લોહીવાળા ઝાડા
  • C
    વજનમાં ઘટાડો
  • D
    તાવ

Explore More

Similar Questions

એઇડ્સ $(AIDS)$ થી સંક્રમિત વ્યક્તિમાં મેક્રોફેઝમાં પેદા થતા $HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનન પામી તેની સંતતિઓ સર્જે છે?

$AIDS$ નું પૂરું નામ શું છે?

નીચેનામાંથી કઈ રીતે $AIDS$ પ્રસરતો નથી?

વિધાન $A$ : $AIDS$ એક ગંભીર,અસાધ્ય,ચેપી અને જીવલેણ રોગ છે.
કારણ $R$ : $HIV$ શરીરમાં પ્રતિકારતંત્રની ઊણપ સર્જે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$NACO$ નું પૂરું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo