$ARC$ નું પૂર્ણ નામ શું છે?

  • A
    એઇડ્સ રિસર્ચ સેન્ટર
  • B
    એઇડ્સ રિલેટેડ કૉમ્પ્લેક્સ
  • C
    એઇડ્સ રિલેટેડ કોર્પોરેશન
  • D
    એઇડ્સ રિટ્રોવાઇરસ કૉમ્પ્લેક્સ

Explore More

Similar Questions

વિધાન $A$: $AIDS$ ના દર્દી માટે વિવિધ રોગોના ચેપથી બચવું અશક્ય બની જાય છે.
કારણ $R$: $HIV$ ના ચેપને કારણે શરીરમાં મદદકર્તા $T$-લસિકાકોષોની સંખ્યામાં ઘટાડો થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચે રિટ્રોવાયરસનું સ્વયંજનન આપેલ છે. $P$ તરીકે દર્શાવેલ પ્રક્રિયા માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

નીચેનામાંથી કોને $HIV$ નું કારખાનું માનવામાં આવે છે?

$HIV$ શેમાં ઘટાડો કરે છે?

વિશ્વ $AIDS$ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo