$AIDS$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $AIDS$ ના દર્દી સાથે ખોરાક ખાવાથી $HIV$ નો ચેપ લાગે છે.
  • B
    નશીલા દ્રવ્યોનું સેવન કરનાર વ્યક્તિને $HIV$ નો ચેપ ઓછો લાગે છે.
  • C
    પૂરતી સંભાળ અને પોષણ આપવામાં આવે તો $AIDS$ ના દર્દી સંપૂર્ણ $100\%$ સ્વસ્થ થઈ શકે છે.
  • D
    $HIV$ એક રીટ્રોવાઇરસ છે જે $T_H$ કોષોમાં દાખલ થઈ તેમની સંખ્યા ઘટાડે છે.

Explore More

Similar Questions

$AIDS$ ના નિદાન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

$HIV$ નીચેનામાંથી કયા કોષો પર હુમલો કરે છે?

$AIDS$ વાયરસમાં શું હોય છે?

$HIV$ ચેપનું નિદાન કેવી રીતે થાય છે?

$HIV$ માં પ્રોટીનનું આવરણ અને જનીનદ્રવ્ય કેવા પ્રકારનું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo