કયું પીડાનાશક મગજના ચેતાકોષો પર કાર્ય કરીને પીડાને અવરોધે છે?

  • A
    કેનાબિનોઇડ
  • B
    $LSD$
  • C
    મોરફીન
  • D
    કોકેન

Explore More

Similar Questions

સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચે આપેલ બંધારણીય સૂત્ર કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવતી ડ્રગનું છે?

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ ફૂગનો અર્ગોટ ($ERGOT$ $OF$ $FUNGUS$) $(1)$ મેરિજુઆના $(MARIJUANA)$
$(b)$ અફીણનું પોસ્ત ($OPIUM$ $POPPY$) $(2)$ મોર્ફિન $(MORPHINE)$
$(c)$ એરિથ્રોક્સાઇલમ કોકા ($ERYTHROXYLUM$ $COCA$) $(3)$ એલ.એસ.ડી. $(LSD)$
$(d)$ કેનાબિસ સટાઈવા ($CANNABIS$ $SATIVA$) $(4)$ ક્રેક $(CRACK)$

નીચેનામાંથી કઈ આડઅસર સ્ત્રીઓમાં એનાબોલિક સ્ટિરોઇડના ઉપયોગ સાથે સંકળાયેલ નથી?

મોર્ફિન નીચેનામાંથી શું કરે છે? $(i)$ ઉલ્લાસની અનુભૂતિ પ્રેરે છે. $(ii)$ ચિંતા,ભય અને તણાવ દૂર કરે છે. $(iii)$ ભૂખને અવરોધે છે. $(iv)$ મધ્યસ્થ ચેતાતંત્રના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને દૂર કરે છે અને શાંતિ (sedation) પ્રેરે છે. $(v)$ મૂત્રનું નિર્માણ પ્રેરે છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo