ધૂમ્રપાન કરવાથી રુધિરમાં નીચેનામાંથી કયો ફેરફાર થાય છે?

  • A
    $O_2$ નું પ્રમાણ વધે અને $Hb$ માં $CO_2$ ઘટે
  • B
    $O_2$ નું પ્રમાણ ઘટે અને $Hb$ માં $O_2$ વધે
  • C
    $CO$ નું પ્રમાણ વધે અને $Hb$ માં $O_2$ ઘટે
  • D
    $CO_2$ નું પ્રમાણ ઘટે અને $Hb$ માં $CO_2$ ઘટે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વ્યવસાયિક શ્વસન સંબંધી વિકાર છે?

$Altitude$ $Sickness$ (ઊંચાઈ સંબંધિત બીમારી) ના લક્ષણો કયા છે?

વનસ્પતિના પાંદડાઓમાં ફ્લોરાઈડનો સંગ્રહ થવાથી શું થાય છે?

પર્વતીય માંદગી (Mountain sickness) શેના કારણે થાય છે?

જ્યારે રુધિરમાં $CO_2$ નું પ્રમાણ ઊંચું અને $O_2$ નું પ્રમાણ ખૂબ જ ઓછું હોય,ત્યારે શ્વાસોચ્છવાસ અટકી જાય છે અને વ્યક્તિ બેભાન થઈ જાય છે. આ સ્થિતિને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo