નીચે આપેલા વિધાનોમાંથી સાચાં વિધાનો ઓળખો:
$(i)$ ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે.
$(ii)$ શ્વસનમાર્ગ,જઠરોઆંત્રીયમાર્ગ અને મૂત્રજનનમાર્ગના અસ્તરમાં શ્લેષ્મનું પડ એ દેહધાર્મિક અંતરાય છે.
$(iii)$ $IgA, IgM, IgE, IgG$ એ $T-$કોષોના પ્રકાર છે.
$(iv)$ પ્રાથમિક પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે.

  • A
    માત્ર $(i)$
  • B
    માત્ર $(iii)$
  • C
    માત્ર $(iii)$ અને $(iv)$
  • D
    માત્ર $(i)$ અને $(ii)$

Explore More

Similar Questions

લસિકા ગાંઠો (Lymph nodes) એ ગૌણ લસિકા અંગો છે. આપણા રોગપ્રતિકારક પ્રતિભાવમાં લસિકા ગાંઠોની ભૂમિકા સમજાવો.

$MALT$ (શ્લેષ્મ-સંબંધિત લસિકાપેશી) ક્યાં આવેલ છે?

વ્યાખ્યા આપો: સ્વપ્રતિકારકતા (Autoimmunity).

$phagocytosis$ (કોષભક્ષણ) પ્રક્રિયાના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$(a)$ ભક્ષક કોષો દ્વારા સૂક્ષ્મજીવોનું ભક્ષણ
$(b)$ હિસ્ટામાઈન દ્વારા રુધિરવાહિનીઓનું વિસ્તરણ
$(c)$ $phagosome$ અને $phagolysosome$નું નિર્માણ
$(d)$ ભક્ષકકોષોનું $E.C.F.$ માં સ્થાનાંતરણ
$(e)$ સૂક્ષ્મજીવો દ્વારા સ્ત્રાવિત $chemotoxins$ થી ભક્ષકકોષોનું આકર્ષાવું
$(f)$ જીવાણુનો કોષાંતરીય રીતે નાશ થવો

નીચેનામાંથી કયા પ્રકારના એન્ટિબોડી સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo