નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    એન્ટિજન મૃત કે જીવંત સૂક્ષ્મજીવો અથવા અન્ય પ્રોટીન સ્વરૂપમાં હોય છે.
  • B
    તૈયાર એન્ટિબોડીને સીધેસીધા શરીરમાં દાખલ કરવાની પ્રક્રિયાને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે.
  • C
    કોલોસ્ટ્રમમાં પુષ્કળ પ્રમાણમાં $IgA$ હોય છે.
  • D
    સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા ધીમી છે.

Explore More

Similar Questions

શ્લેષ્મ સાથે સંકળાયેલ લસિકામય પેશી $(MALT)$ ક્યાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું લસિકાઅંગો (lymphoid organs) સાથે સુસંગત નથી?

નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા,સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કરતાં અલગ છે કારણ કે:

મનુષ્યોમાં એન્ટિબોડીઝના બંધારણ અને પ્રકારો વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$i$. એન્ટિબોડીઝને ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ કહેવામાં આવે છે જે એન્ટિજેનિક ઉત્તેજનાના પ્રતિભાવમાં રોગપ્રતિકારક પ્રતિભાવ તરીકે ઉત્પન્ન થાય છે.
$ii$. તે તમામ પ્રકારના $T$-લિમ્ફોસાઇટ્સ અને $B$-લિમ્ફોસાઇટ્સ દ્વારા ઉત્પન્ન થાય છે.
$iii$. એન્ટિબોડી એ $Y$-આકારનો અણુ છે જે ચાર પોલીપેપ્ટાઇડ સાંકળોનો બનેલો છે. પ્લાઝ્મામાં હાજર એન્ટિબોડીઝ $ABO$,$Rh$,$P$,$MNS$ વગેરે જેવી ઘણી રુધિર જૂથ પ્રણાલીઓ નક્કી કરે છે.
$iv$. એન્ટિબોડી અણુમાં બે એન્ટિજન-બંધનકર્તા સ્થાનો હોય છે જેને પેરાટોપ્સ કહેવામાં આવે છે.

રસીકરણ દરમિયાન શરીરમાં શું દાખલ કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo