$S -$ વિધાન: અફીણના પરિપકવ બીજ જઠરની તાણ (stomach cramps) રોકવા માટે વપરાય છે.
$R -$ કારણ: કેન્સર વિરોધી દવાઓ ચોક્કસ ગાંઠ માટે વિશિષ્ટ હોતી નથી.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ અને $R$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

મચ્છરમાં પ્લાઝમોડિયમના જીવનચક્રની આપેલી આકૃતિમાં,'$a$' તરીકે દર્શાવેલ ભાગ શું સૂચવે છે?

આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિનો ભાગ ઓળખો.

વિભાગ-$I$ અને વિભાગ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ ગેમ્બ્યુસીયા$(i)$ ટાઈફોઈડ રસી
$(b)$ સ્પોરોઝૂઓઈટ$(ii)$ કેન્સર
$(c)$ $TAB$$(iii)$ એલર્જી
$(d)$ પરાગરજ$(iv)$ મચ્છરનાં ડિંભ
$(e)$ ધુમ્રપાન$(v)$ મેલેરિયા

ખોટું વિધાન ઓળખો.

વિધાન $A$: શરદી એ રીહ્નોવાઇરસથી થતો ચેપી રોગ છે.
કારણ $R$: સામાન્ય શરદી સામાન્ય રીતે $3$ થી $7$ દિવસ સુધી રહે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo