નીચે આપેલ કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ ટાઈફોઈડ $(i)$ $HIV$
$(B)$ મેલેરિયા $(ii)$ રાઈનો વાઈરસ
$(C)$ સામાન્ય શરદી $(iii)$ સાલ્મોનેલા
$(D)$ ન્યુમોનિયા $(iv)$ પ્લાઝમોડિયમ
$(E)$ એઇડ્સ $(v)$ હિમોફિલસ

  • A
    $(A-iii), (B-iv), (C-ii), (D-v), (E-i)$
  • B
    $(A-ii), (B-iii), (C-i), (D-iv), (E-v)$
  • C
    $(A-v), (B-iv), (C-ii), (D-iii), (E-i)$
  • D
    $(A-i), (B-ii), (C-iii), (D-iv), (E-v)$

Explore More

Similar Questions

ખોટી જોડી શોધો.

આપેલ આકૃતિ $A$ અને $B$ માંથી કયા ઔષધીય દ્રવ્યો પ્રાપ્ત થાય છે?

નીચેની કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ $I$કોલમ $II$
$1.$ ન્યુમોકોકાઈ$a.$ લસિકાવાહિની અને લસિકાગાંઠ પર આક્રમણ
$2.$ પ્લાઝમોડિયમ$b.$ વાયુકોષ્ઠ પર આક્રમણ
$3.$ ફિલેરિયલ કૃમિ$c.$ મેક્રોફેજ અને મદદકર્તા $T$ કોષો પર આક્રમણ
$4.$ રીટ્રો વાઇરસ$d.$ યકૃતકોષ અને રક્તકણ પર આક્રમણ

Difficult
View Solution

નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું જરૂરી છે?

જીવવિજ્ઞાનના અભ્યાસે આપણને ચેપી રોગોને નિયંત્રિત કરવામાં કઈ રીતે મદદ કરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo