વિધાન $P$ : $Salmonella$ $typhi$ સળી (rod) આકારના છે.
વિધાન $Q$ : બેક્ટેરિયાનો સેવનકાળ (incubation period) $1-3$ અઠવાડિયાનો છે.

  • A
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચા છે.
  • B
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટા છે.
  • C
    વિધાન $P$ સાચું અને વિધાન $Q$ ખોટું છે.
  • D
    વિધાન $P$ ખોટું અને વિધાન $Q$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો રોગકારક ન્યુમોનિયા માટે જવાબદાર છે?

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ટાઈફોઈડ રોગનું લક્ષણ નથી?

$Salmonella$ $typhi$ દ્વારા થતા રોગની પુષ્ટિ . . . . . . પરીક્ષણ દ્વારા કરવામાં આવે છે.

સાલ્મોનેલા ...... સાથે સંબંધિત છે.

$TB$ (ક્ષય) માટે જવાબદાર રોગકારક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo